ટીમ ગબ્બર સુરત દ્વારા ઉમરા ગામમાં શાકમાર્કેટ માટે વૈકલ્પિક ધોરણે સર્વિસ રોડ ની માંગણી કરાઈ

233
Gabbar
ટીમ ગબ્બર સુરત 

ઓલપાડ માં આવેલ ઉમરા ગામ જેમાં હજારો લાખો લોકો ની વસ્તી ધરાવે છે, જેથી  ગૃહિણી ઓ ને શાકભાજી લેવા માટે ઉમરા પાટિયા પાસે હાઈવે રોડ નજીક આવેલ શાક માર્કેટ માં જવું પડે છે જે ખુબ ભયકર સાબિત થઈ શકે છે, ફક્ત એટલું જ નહી ઉમરા ગામ ના મેન હાઈવે પર મોટા ભારે વાહનો પસાર થતા હોય છે જેથી શાક લેવા જતી ગુર્હીણી ડરી ડરી ને શાકભાજી લેવા જવું પડતું હોય છે, અગાઉ પણ ટીમ ગબ્બર દ્વારા રોડ અને સ્ટ્રીટ લાઈટ ની માંગણી કરવામાં આવી હતી જે આજ સુધી સરકાર દ્વારા સુવિધાઓ આપવામાં આવી નથી.

વિષય :- સુરત ના ઉમરા ગામમાં શાકમાર્કેટ માટે વૈકલ્પિક ધોરણે સર્વિસ રોડ ફાળવવા બાબત.

સવિનય જણાવવાનું કે,ટીમ ગબ્બર ના ધારા જે.અકબરી અને કે એચ ગજેરા એડવોકેટ બી ૩ દિવ્ય શક્તિ સોસાયટી પુણા ગામ સુરત ૩૯૫૦૧૦ ને ફરિયાદ મળી છે કે,ઉમરા વેલંજા ગામ ને હાલમાંજ એસ.એમ.સી માં સમાવેશ કરવામાં આવેલ હોય તેમજ ત્યાં ની વસ્તી ૫૦ હજાર જેટલા લોકો કરતાં પણ વધારેની છે અને આ વિસ્તારમાં રહેતા લોકોને શાકભાજી લેવા માટે ઉમરા ગામ ના પાટિયા પાસે શાકમાર્કેટ હોઈ ત્યાં ના લોકો ને મેનહાઇવે પર થી પસાર થવું પડતું હોઈ વધારે પ્રમાણમાં મહીલાઓ શાકભાજી લેવા માટે જતી હોઈ ત્યારે તેની સાથે નાના બાળકો હોઈ છે.

મેનહાઇવે રોડ લાગુ પડતો હોઈ ત્યાં તાત્કાલીક ધોરણે સર્વિસ રોડની વૈકલ્પિક સુવિધા કરવામાં આવે જો વૈકલ્પિક સુવિધા કરવામાં ના આવે તો ત્યાં અક્સ્માત અને દુર્ઘટના સર્જાય તેમ છે અને અક્સ્માત તો વારંવાર બનતા આવેલ છે કોઈ અકસ્માત સર્જાય કે દુર્ઘટના સર્જાઈ તો તમામ જવાબદારી સરકારની છે અને રહેશે જેથી ટીમ ગબ્બર ની રજુવાત અન્વયે તાત્કાલિક વૈકલ્પિક ધોરણે સર્વિસ રોડ ફાળવવા મા આવે તેવી માંગ અને રજુવાત છે.

જેથી ટીમ ગબ્બર ની રજુવાત અન્વયે અમારી માંગ/રજુવાત યોગ્ય વિભાગને પહોંચાડી ઉમરા વેલેંજા માં વૈકલ્પિક ધોરણે સર્વિસ રોડ ફાળવવા મા આવે જેથી ટીમ ગબ્બર ની રજુવાત અન્વયે કરેલી કાર્યવાહી નો લેખિત જવાબ ટીમ ગબ્બર ના સરનામે મોકલી આપવા માટે અરજ છે.
ફરિયાદી નું નામ:- કે એચ ગજેરા એડવોકેટ અને ધારા જે.અકબરી એડવોકેટ

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ