ગુજરાત ભાજપમાં ભડકો : ભાજપના મોટા નેતાઓ એક ઝાટકે AAPમાં જોડાયા, મંત્રીના ગઢમાં ફરી વળ્યું ઝાડું..

6436
Published on: 3:02 pm, Fri, 2 July 21
  • મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં AAPનો પગપેસારો
  • જેતપુર ન.પાના 2 વર્તમાન-2 પૂર્વ કોર્પોરેટર AAPમાં જોડાયા
  • ભાજપના મોટા નેતાઓ AAPમાં જોડાયા
  • મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં AAPનો પગપેસારો

ભારતીય જનતા પાર્ટીના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં મોટું ગાબડું પડ્યું હોય તેવા મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી નાની ઉમરે મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં આમાં આદમી પાર્ટીનું ઝાડું ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે.જેતપુર નગરપાલિકાના 2 વર્તમાન અને 2 પૂર્વ કોર્પોરેટરે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તેમજ હાલના કોર્પોરેટર પ્રમોદ ત્રાડા આમ આદમી પાર્ટીમાં જોડતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

May be an image of 2 people, people sitting, people standing and indoor

ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં ગાબડું પડ્યું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. સૌથી નાની વયે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં AAP પાર્ટીનો પગપેસારો થયો હોય તેવા ભણકારા વાગી રહ્યા છે.

આવનાર 2022ની વિધાનસભા ચુંટણીને લઈને આમ આદમી પાર્ટી મોટું એલાન કરી દીધું છે કે આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે અને ધીમે ધીમે આગળ વધીને આમ આદમી પાર્ટીને લોકપ્રિયતા મળી રહી છે. જેને કારને આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યમાં પોતાનું સ્થાન જમાવી શકે છે.

May be an image of 3 people and people standing

જેતપુરના નગરપાલિકાના 2 અને વર્તમાન 2 સહિત પૂર્વ કોર્પોરેટર હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, તેમજ હાલમાં કોર્પોરેટર પ્રમોદ ત્રાડા AAP પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

પહેલા પણ પૂર્વ ધારાસભ્ય હારી જોગીના પુત્ર મહેન્દ્ર પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે. જયારે તે અગાઉ પૂર્વ નગર સેવક દીપુ લુંણી પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. ત્યારે હવે ભારતીય જનતા યુવા મોરચાનો વિસ્તાર ગણાતો એવો જેતપુર જેમાં રાજકારણમાં મોટી ઉથલ પાથલ જોવા મળી રહી છે. કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ વર્તમાન કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

મહત્વનું છે કે અગાઉ પણ પૂર્વ MLA હરિ જોગીના પુત્ર મહેન્દ્ર પણ AAP પાર્ટીમાં જોડાયા ચુક્યા છે. તે પહેલા પૂર્વ નગરર સેવક દીપુ લુણીએ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા..જ્યારે હવે ભારતીય જનતા યુવા મોરચાના કોરાટનો વિસ્તાર ગણાતા જેતપુરમાં હવે ગાબડું પડ્યું, જયેશ રાદડિયાના ગઢમાં ગાબુડું પડતા જેતપુર નપાના બે અને વર્તમાન તેમજ પૂર્વકોર્પોરેટર પણ AAP પાર્ટીમાં જોડાયા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317