જાણવા જેવું : વિયાગ્રા કરતા અનેક ગણું શક્તિશાળી છે આ તેલ,વૈજ્ઞાનિકોએ કર્યું સાબિત

732
Published on: 4:40 pm, Sat, 26 December 20
Troubled couple

જાણવા જેવું

આપણા શરીરમાં પોષક તત્ત્વોનો અભાવ રહેલો હોય છે તેથી પારિવારિક જીવન પર ખૂબ ખરાબ અસર પડે છે.તેથી આજકાલ લોકો દૂધ, દહીં, લીલા શાકભાજી અને ખાદ્યપદાર્થોની બધી વસ્તુઓનો સમાવેશ કરતા નથી તેથી જ પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ પેદા થાય છે. અને સ્ત્રી અને પુરુષના જીવનમાં સંબંધોની ઇચ્છા ઓછી થઇ જાય છે. પુરુષોમાં જલ્દીથી સ્ખલન, નપુંસકતા વગેરે જેવા ઘણા રોગોનો સામનો કરવો પડે છે.

માછલીનું તેલ ઘણા ઓષધીય ગુણોથી ભરેલું હોય છે, કારણ કે તેમાં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે, જે શરીરને ઘણા જીવલેણ રોગોથી બચાવે છે, સાથે શરીર અને ત્વચાનું આરોગ્ય જાળવે છે.ઘણા લોકોને હાર્ટને લગતી બીમારી હોય છે, જેના કારણે તેમને સમય સમય પર ઘણી મુશ્કેલીઓનો સમની કરવો પડે છે. ત્યારે માછલીઓનું તેલ તેમના માટે ખૂબ મદદરૂપ સાબિત થાય છે. આ ટ્રાઇગ્લાઇસેરાઇડનું સ્તર ઘટાડે છે. રક્તવાહિની રોગોનું જોખમ ટળી જાય છે.

આ બધાનો એક જ ઈલાજ છે દેશી તેલ,આ તેલ જે વાયગ્રા કરતા અનેક ગણું શક્તિશાળી છે. જેના પર વૈજ્ઞાનિકોએ સંશોધન સહિતના પ્રયોગો કર્યા છે.આ માછલી ઓઇલ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ખૂબ ફાયદાકારક છે.પુરુષો અને સ્ત્રીઓ બંનેના ઘણા ગુપ્ત રોગોને મટાડે છે. અમેરિકન વૈજ્ઞાનિકોના સંશોધન પ્રમાણે માછલીના તેલનું સેવન વાયગ્રા કરતા અનેક રીતે શક્તિશાળી છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે યુવાનો મહિલાઓને શારિરીક રીતે આનંદ આપવા માટે સક્ષમ નથી જેના કારણે તેમના લગ્ન જીવન પર અસર કરે છે અને અમુકના લેગ તૂટી જાય છે. આવા લોકોએ માછલીનું તેલ લેવું જ જોઇએ. કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકેએ 50 પુરુષ અને સ્ત્રી યુગલો સાથે આ તેલનો પ્રયોગ કર્યો અને જાણવા મળ્યું કે ત્રણ મહિના પહેલા, આનંદ ન મળનારા લોકો ત્રણ મહિના પછી પૂર જોશમાં રસ લેવાનું શરૂ કર્યું હતું. તમારે શાકભાજીમાં એક ચમચી માછલીનું તેલ લેવું પડશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ