વાવાઝોડુ Yaas આ રાજ્યોને ઘમરોળશે, ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયુ યાસ, એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી..

667
  • તોફાન યાસ ગંભીર તોફાનમાં ફેરવાઈ ગયુ
  • ઓડિશામાં ભારે વરસાદ, બાલાસોરની પાસે ભૂસ્ખલનની આશંકા
  •  બંગાળ ક્રિકેટ સંઘ(કૈબ)એ કર્મચારીઓ માટે કરી અસ્થાયી વ્યવસ્થા

ઓડિશામાં યાસ વાવાઝોડાની  અસર દેખાવા મંડી છે. દરિયાકાંઠાના વિસ્તારોની આજુબાજુના હવામાનમાં  ફેરફાર જોવા મળી રહ્યો  છે. ત્યારે  કાલ  સાંજથી ઓડિશામાં વરસાદ પડી રહ્યો છે. આજે બપોર સુધીમાં ભારે પવનની અસર યાસ પર પડે તેવી શક્યતા  જોવા મળી રહી છે .બાલાસોર વિસ્તારમાં એનડીઆરએફની 18 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ભારતના હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ ગઈકાલે, પૂર્વ પશ્ચિમ બંગાળની ખાડી પર એક ખલેલ ઉત્તર પશ્ચિમ દિશામાં વધી અને મધ્યરાત્રિએ તે જ વિસ્તારમાં એક ગહન અવ્યવસ્થામાં ફેરવાઈ ગઈ .ત્યારબાદ, ધીરે ધીરે તે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ  વધતું જોવા મળી રહ્યું છે .  આજે  ​​સવારે પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાત તોફાન ‘યાસ’ તીવ્ર  બનતું જોવા મળી રહ્યું છે .

તૌકતે વાવાઝોડાએ ગુજરાત સહિત અનેક રાજ્યોને ઘમરોળી નાખ્યું. તેની તબાહીની અસરમાંથી હજુ દેશ બહાર આવ્યો નથી ત્યાં તો એક બીજુ વાવાઝોડું દેશને ઘમરોળી રહ્યું છે. જો કે આ વાવાઝોડા વખતે કેન્દ્ર અને રાજ્ય સરકારોની સજાગતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓના કારણે વધારે નુકસાન ન થયું. પરંતુ હવે દેશના પૂર્વ કાંઠાના રાજ્યો પર યાસ વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ તોફાન યાસ હવે ગંભીર ચક્રવાર્તી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે. આ જ કારણે અનેક રાજ્યો અલર્ટ પર છે.

તોફાન યાસ ગંભીર તોફાનમાં ફેરવાઈ ગયુ

ચક્રવાતી તોફાન યાસ ગંભીર તોફાનમાં ફેરવાઈ ગયુ છે.  આ બાદ ઓડિશામાં ભારે વરસાદ, બાલાસોરની પાસે ભૂસ્ખલનની આશંકા છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કેન્દ્રીય ગૃહ મંત્રીને કહ્યુ અમારી પૂરી તૈયારી છે અને અમારા અધિકારીઓ કેન્દ્ર સરકારના અધિકારીઓના સંપર્કમાં છે.

yash cyclone live odisha west bengal  weather imd alert wind speed live tracking map

IMD ની આગાહી

હવામાન ખાતાનું કહેવું છે કે આ યાસ ગંભીર ચક્રવાર્તી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે અને તે 26મી મેના રોજ ઓડિશાના બાલાસોર પાસે દસ્તક આપશે. કાલે 26મી મેના રોજ તેની તીવ્રતા વધશે. જો કે તેની અસર કેટલીક જગ્યાઓ પર સોમવારે જ દેખાવવા માંડી. હવે હવામાન ખાતાએ યુપી, બિહાર, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની અલર્ટ જાહેર કરી છે.

એનડીઆરએફની 149 ટીમ તૈયાર

Cyclone Yaas Live Tracking, Weather Forecast Today Live News Updates:  Odisha, West Bengal, Jharkhand, Bay of Bengal, Bihar, Maharashtra Rains  Latest News

એનડીઆરએફની કુલ 149 ટીમો તૈયાર કરવામાં આવી છે. જેમાં 99 રાજ્યોના કિનારાન વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યુ છે. ત્યારે 50 દેશોના અલગ અલગ વિસ્તારમાં સ્ટેન્ડબાય રાખ્યા છે અને જરુર પડી તો તેમને એરલિસ્ટ કરવા મોર્ચા પર છે. 52 ટીમો ઓડિશા. 35 બંગાળ, 5 તમિલનાડુ, 3 વિશાખાપટ્ટનમ તથા ઝારખંડ તથા એક અંડમાન નિકોબારમાં તૈનાત કરવામાં આવ્યા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ  10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317