1 જાન્યુઆરીથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજીયાતઃ નીતિન ગડકરી

1151
Published on: 4:07 pm, Sun, 27 December 20

ફાસ્ટેગ

ફાસ્ટેગની શરૂઆત 2016માં થઈ હતી અને ચાર બેંકોએ એ વર્ષ સામૂહિક રીતે એક લાખ ટેગ જાહેર કર્યા હતા. બાદમાં 2017માં સાત લાખ અને 2018માં 34 લાખ ફાસ્ટેગ જાહેર કરાયા હતા.

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)એ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 1 જાન્યુઆરીથી દરેક વાહનો પર ફાસ્ટેગ (FASTags) લગાવવાનું ફરજીયાત કરી દીધું છે. જો તમે 1 જાન્યુઆરીતી કાર કે મોટા વાહનો પર ફાસ્ટેગ વગર નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર પહોંચો છો તો તેની ભારે કિંમત ચુકવવી પડી શકે છે.

કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ગુરૂવારે જાહેરાત કરી કે 1 જાન્યુઆરી, 2021થી તમામ વાહનો માટે ફાસ્ટેગ  (FASTag)ને ફરજીયાત કરવામાં આવી રહ્યું છે. તેમનું કહેવું છે કે આ યાત્રીકો માટે ઉપયોગી છે કારણ કે રોકડ ચુકવણી, સમય અને ઈંધણની બચત થશે. ટોલ પ્લાઝા પર રોકાવાની જરૂરીયાત રહેશે નહીં.

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)એ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 1 જાન્યુઆરીથી દરેક વાહનો પર ફાસ્ટેગ (FASTags) લગાવવાનું ફરજીયાત કરી દીધું છે. જો તમે 1 જાન્યુઆરીતી કાર કે મોટા વાહનો પર ફાસ્ટેગ વગર નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર પહોંચો છો તો તેની ભારે કિંમત ચુકવવી પડી શકે છે. 

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે અને એમએસએમઇ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે નવા વર્ષથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત રહેશે. ગુરુવારે વર્ચુઅલ કાર્યક્રમને સંબોધન કરતાં ગડકરીએ કહ્યું કે ફાસ્ટેગ મુસાફરો માટે ખૂબ ફાયદાકારક રહેશે કારણ કે તેમને રોકડ ચુકવણી માટે ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે. આ સિવાય તે સમય અને બળતણની પણ બચત કરશે.

Exclusive: Govt plans cashback, other benefits for FASTag users to push  digital toll collection

ભરવો પડશે બમણો ટોલ
ફાસ્ટેગ વગર જો તમે ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાળી લાઇનમાંથી પસાર થાવ તો ડબલ ટોલ ભરવો પડશે. ટોલ પ્લાઝા પર એક એવી લેન હશે જે વગર ફાસ્ટેગ વાહનો માટે હશે અને તે લાઇનમાંથી પસાર થવા પર સામાન્ય ટોલ વસૂલવામાં આવશે. ફાસ્ટેગ માત્ર નેશનલ હાઇવે માટે છે. જો તમે સ્ટેટ હાઇવેના ટોલ પરથી પસાર થાવ તો તે કામ કરશે નહીં.

ફાસ્ટેગ રેડિયો ફ્રીક્વેન્સી આઇડેન્ટિફિકેશન  (RFID) પર આધારિત એક ટેગ છે જે ગાડીની વિન્ડોસ્ક્રીન પર લાગશે. વાહનો પર લાગેલ આ ફાસ્ટેગ ઇલેક્ટ્રોનિક રીતે વંચાય જાય છે. સરળ ભાષામાં સમજો તો ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરા તેને સ્કેન કરશે અને રકમ ઓટોમેટિક કપાય જશે. પછી ટોલની ફાટક ખુલી જશે અને તમને કોઈ પ્રકારની મુશ્કેલી થશે નહીં. આ પ્રક્રિયા માત્ર ગણતરીની સેકેન્ડોમાં સમાપ્ત થઈ જશે.

કેંદ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 1 જાન્યુઆરીથી દરેક વાહનો પર FASTag લગાવવાનું ફરજીયાત કરી દીધું છે. જો તમે 1 જાન્યુઆરીથી કાર કે મોટા વાહનો પર FASTag વગર નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર પહોંચો છો તો તેની ભારે કિંમત ચુકવવી પડી શકે છે.

CNBC-TV18 on Twitter: "Govt says #FASTag is now mandatory in 4-wheelers or  M&N category of vehicles sold before December 2017. Valid FASTag mandatory  for new 3rd party insurance with effect from April

ફાસ્ટેગની શરૂઆત 2016માં થઈ હતી અને ચાર બેંકોએ એ વર્ષ સામૂહિક રીતે એક લાખ ટેગ જાહેર કર્યા હતા. બાદમાં 2017માં સાત લાખ અને 2018માં 34 લાખ ફાસ્ટેગ જાહેર કરાયા હતા. મંત્રાલયે આ વર્ષે નવેમ્બરમાં સૂચના જાહેર કરી એક જાન્યુઆરી 2021થી જૂના વાહનો અથવા એક ડિસેમ્બર 2017 પહેલાના વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત કર્યું છે.

કેંદ્રીય મોટર વાહન નિયમ, 1989 અનુસાર એક ડિસેમ્બર 2017થી નવા ફોર વ્હીલ્સ માટે ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સિવાય વાહનોના ફિટનેસ પ્રમાણપત્ર માટે સંબંધિત વાહનનું ફાસ્ટેગ જરૂરી છે. રાષ્ટ્રીય પરમિટવાળા વાહનો માટે ફાસ્ટેગ એક ઓક્ટોબર 2019થી ફરજિયાત કરવામાં આવ્યું છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ