ટ્રેન ફરી વળતા યુવકના બોડીના બે ભાગ થયા, છતા બોલી રહ્યો હતો ‘કોઈની ભૂલ નથી’

960
Published on: 6:45 pm, Wed, 6 January 21
શાહજહાંપુર ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) શાહજહાંપુરમાં (Shahjahanpur) ટ્રેનથી કપાઈને યુવકનું દર્દનાક મોત (boy died due to train in hit) થયાની ઘટના સામે આવી હતી. ટ્રેનથી કપાઈને તેના શરીરના બે ભાગ થઈ ગયા હતા. આમ છતાં પણ તે એ કહી રહ્યો હતો કો આના પાછળ કોઈની ભૂલ નથી. લગભગ 12થી 13 કલાક સુધી મોત સામે જંગ લડતા લડતા યુવક જિંદગીની જંગમાં હારી ગયો હતો. સરવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે આ ઘટના રૌજા વિસ્તારમાં સોમવારે સવારે લગભગ 10 વાગ્યાની છે. હથોડા ગામનો 19 વર્ષનો રહેવાસી હર્ષવર્ધન પોતાની માતા પાસેથી પૈસા લઈને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ તેના પરિવારને પુત્રની ટ્રેનથી કપાવાના સમાચાર મળ્યા હતા.

 મળતી માહિતી પ્રમાણે આ ઘટના રૌજા વિસ્તારમાં સોમવારે સવારે લગભગ 10 વાગ્યાની છે. હથોડા ગામનો 19 વર્ષનો રહેવાસી હર્ષવર્ધન પોતાની માતા પાસેથી પૈસા લઈને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ તેના પરિવારને પુત્રની ટ્રેનથી કપાવાના સમાચાર મળ્યા હતા.

રેલવે ટ્રેક ઉપર યુવક ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યો હતો. જેવી ટ્રેન આવી કે યુવક તરત જ રેલવેના પાટા ઉપર સુઈ ગયો હતો. ટ્રેન યુવક ઉપરથી પસાર થઈ ગઈ હતી. જેના પગલે યુવકના શરીરના બે ભાગ થઈ ગયા હતા. જેમાં કરમનો નીચેનો ભાગ કપાઈને પાટા ઉપર પડ્યો હતો. જ્યારે ઉપરનો ભાગ ઉછળીને નજીકના નાળામાં પડ્યો હતો.

યુવકનું શરીર બે ભાગમાં વહેંચાયેલું હતું. આમ છતાં નાળામાં પડ્યો હતો. જાણે તેને કંઈ જ થયું જ નથી. પરંતુ થોડા દૂર તેના કમરનો નીચેનો ભાગ કપાયેલો પડ્યો હતો. આમ છતાં યુવક બોલી રહ્યો હતો કે આમાં કોઈની ભૂલ નથી.ટ્રેન ફરી વળવાના કારણે શરીરના બે ભાગ થઈ ચૂક્યા હતા. ત્યારબાદ તેનો ઉપરનો ભાગ નાળામાં પડ્યો અને કમરથી નીચેનો ભાગ પાટાથી થોડે દૂર પડ્યો. શરીરના બે ભાગ થવા છતાં યુવક સતત બોલતો રહ્યો કે જે કઈ થયું તેમાં કોઈની ભૂલ નથી.

 રેલવે ટ્રેક ઉપર યુવક ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યો હતો. જેવી ટ્રેન આવી કે યુવક તરત જ રેલવેના પાટા ઉપર સુઈ ગયો હતો. ટ્રેન યુવક ઉપરથી પસાર થઈ ગઈ હતી. જેના પગલે યુવકના શરીરના બે ભાગ થઈ ગયા હતા. જેમાં કરમનો નીચેનો ભાગ કપાઈને પાટા ઉપર પડ્યો હતો. જ્યારે ઉપરનો ભાગ ઉછળીને નજીકના નાળામાં પડ્યો હતો.

આ દર્દનાક ઘટના બાદ સ્થાનિક લોકોએ શરીરના બે ભાગોને 108 નંબર પર ફોન કરીને મેડિકલ કોલેજ મોકલાવ્યા જ્યાં ડોક્ટરોએ સારવાર શરૂ કરી. લગભગ 12 કલાક સુધી સારવાર ચાલી પરંતુ આમ છતાં યુવકને બચાવી શકાયો નહીં. ડોક્ટરોએ જો કે યુવકના પગનો ભાગ પરિવારને સોંપી દીધો હતો. યુવકના મોત બાદ તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા.

ટ્રેન ફરી વળતા શરીરના બે ભાગ થઈ ગયા

ઘટના બાદ સ્થાનિક લોકોએ શરીરના બંને ભાગોને લઈને મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી. લગભગ 12થી 13 કલાક સુધી સારવાર ચાલ્યા બાદ યુવકે દમ તોડ્યો હતો. ત્યારબાદ યુવકના બંને પગને પરિવારને સોંપી દીધા હતા. જેના પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

 યુવકનું શરીર બે ભાગમાં વહેંચાયેલું હતું. આમ છતાં નાળામાં પડ્યો હતો. જાણે તેને કંઈ જ થયું જ નથી. પરંતુ થોડા દૂર તેના કમરનો નીચેનો ભાગ કપાયેલો પડ્યો હતો. આમ છતાં યુવક બોલી રહ્યો હતો કે આમાં કોઈની ભૂલ નથી.

આ મામલે મેડિકલ કોલેજના પીઆરઓ પૂજા પાંડેનું કહેવું છે કે સોમવારે સવારે લગભગ 10 વાગે એક યુવક પોતે જ ટ્રેન નીચે કપાઈ ગયો. તેને મેડિકલ કોલેજ લાવવામાં આવ્યો હતો જ્યાં મોટાભાગના ડોક્ટરો તેને બચાવવામાં લાગ્યા હતા. યુવકના કમરથી નીચેનો ભાગ અલગ થઈ ગયો હતો. આ જ કારણે તેના શરીરમાંથી લોહી ખુબ વહી ગયું હતું. સોમવારે રાતે લગભગ 11.50 વાગે સારવાર દરમિયાન યુવકનું મોત થયું.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ