ઉમરા વેલંજા સેવા સમિતિ આયસોલેશન વોર્ડ
કોરોના ની મહામારી ને કારણે ફક્ત સુરત નહી પરતું ગુજરાત ની તમાંમ સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલો હાઉસફુલ થઈ ચુકી છે એવામાં સુરતી લાલા ઓ એ સુરત ના દરેક ખૂણે ખૂણે કોવીડ આયશોલેશન વોર્ડ બનાવી કોરોના દર્દી ઓ ની સારવાર સેવા રૂપે કરી રહ્યા છે. આ આયસોલેશન વોર્ડ માં દર્દી ઓ માટે બધી જ સુવિધાઓ કરવામાં આવી છે જેવી કે ત્રણ ટાઈમ જમવાનું , નાવા-ધોવાની , ફ્રૂટ્સ -જ્યુસ, જરૂરી તમામ દવાઓ અને ઓક્સિજનની સુવિધાઓ ઉપલબ્ધ છે જે દર્દી માટે નિશુલ્ક છે.
ઉમરા વેલંજા ખાતે આવેલી મેટ્રીક્સ ગ્લોબલ સ્કુલ માં ઉમરા વેલંજા યુવા સમિતિ દ્વારા કોવીડ આયસોલેશન વોર્ડ માં ત્રણ દિવસ થી દાખલ થયેલા 56 વર્ષીય મહિલા કોરોના ને હરાવી આયસોલેશન વોર્ડ માંથી હસતા હસતા વિદાય લીધી હતી. 24 કલાક વોર્ડ માં સેવા આપતા સવ્યમ સેવકો પોતાના જીવ ના જોખમે કોરોના દર્દી ઓ ની સેવા કરે છે.
સેવા સમિતિ ના શ્રી મહેશભાઈ સવાણી એ આજરોજ ઉમરા વેલંજા ના આયસોલેશન વોર્ડ ની મુલાકાત લીધી હતી અને દરેક દર્દી અને સેવા કરતા સ્વયં સેવકો ની ઉત્સાહ વધાર્યો હતો, અને સ્વયં સેવકો ને એ પણ કહ્યું હતું જે કોઈ પણ મદદ ની જરૂર પડે ત્યારે અડધી રાત્રે પણ ફોન કરી મદદ માગી લેજો.
સંવાદદાતા વિપુલ મૂંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317