યમુના એક્સપ્રેસ વે પર અકસ્માત : બેકાબૂ બનેલું ટેન્કર ડિવાઈડર તોડી કાર પર પલટી ગયું, 7 લોકોના મોત..

1369
Published on: 3:43 pm, Wed, 24 February 21
અકસ્માત 7 લાકોના મોત
  • ઈનોવામાં બેઠેલા 7 લાકોના મોત થયા છે
  • ટેંકર ડિવાઈડર તોડી રોંગ સાઈડમાં ઘૂસી ઈનોવા પર ચઢી ગયુ
  • તમામ મૃતક હરિયાણાના રહેવાસી હતા

આ ઘટનામાં 7 લાકોના મોત થયા છે

મંગળવાકે મોડી રાતે ડીઝલથી ભરેલું ટેન્કર અનિયંત્રિત થઈને ડિવાઈડર તોડી આગ્રા તરફથી આવી રહેલી ઈનોવા કાર પર પલટી ગયું. આ ઘટનામાં 7 લાકોના મોત થયા છે. ઘટનાની જાણકારી મળતા ડીએમ નવનીત ચહલ તથા એસએસપી ગૌરવ મૌકે પર પહોંચ્યા અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રસ્તાને યથાવત રીતે ચાલુ કરાવ્યો. ઘટના પોલીસ સ્ટેશન નૌઝીલ વિસ્તારમાં માઈલસ્ટોન 68ની નજીક બની હતી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.

યમુના એક્સપ્રેસ વે પર એકવાર ફરીથી દર્દનાક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતું ટેન્કર બેકાબૂ થઈને ઈનોવા કાર પર પલટી ગયું. આ અકસ્માત માં 7 લોકોના મોત થયા છે. અકસ્માત મથુરા પોલીસ સ્ટેશનના નૌહઝીલ ચોકી હદ વિસ્તારના માઈલ સ્ટોન 68 નજીક થયો. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ, એક્સપ્રેસ વે કર્મીઓ સહિત બચાવ ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ.

યમુના એક્સપ્રેસ વે  પર મોડી રાતે ટેન્કર HR69- 3433 નોઈડા તરફથી આવી રહ્યું હતું ત્યારે બેકાબૂ બની ડિવાઈડર તોડીને આગ્રાથી નોઈડા તરફ જતા રોડ પર આવી ગયું અને ત્યાંથી પસાર થતી ઈનોવા કાર HR 33D 0961 પર પલટી ગયું. ટેન્કર ઈનોવા પર પડતા જ કારમાં સવાર 7 લોકોના મોત નિપજ્યા. અકસ્માત એટલો ભીષણ હતો કે કારના ફૂરચા ઉડી ગયા.

મૃતકોમાં પતિ-પત્ની અને તેમનાં બે બાળકોનો સમાવેશ
અકસ્માતમાં માર્યા ગયેલા 7 લોકો જિંદના સફીદો ગામના છે. આમાંના 4 લોકો એક જ પરિવારના છે, જેમનાં નામ મનોજ (45), મનોજની પત્ની બબીતા (40), તેનો મોટો પુત્ર અભય (18), તેમનો નાનો પુત્ર હેમંત (16) છે. આ સિવાય મૃત્યુ પામનારાઓમાં કલ્લુ 10, હિમાદ્રી 14 અને ડ્રાઇવર રાકેશ પણ સામેલ છે.

અકસ્માતની જાણ મેળવવા DM, SSP ઘટનાસ્થળે પહોંચ્યા
અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ, એક્સપ્રેસવે કર્મીઓ અને બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ. બીજી બાજુ ડીએમ નવનીત ચહલ અને એસએસપી ગૌરવ ગ્રોવર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધુ. મૃતકોમાં દંપત્તિ અને તેમના બે પુત્રોની સાથે સાથે  બં સંબંધીઓના પુત્ર-પુત્રી અને કારચાલક સામેલ છે. એસએસસી મથુરા ડોક્ટર ગૌરવ ગ્રોવરે જણાવ્યું કે ઘટનાની સૂચના પરિજનોને આપી દેવાઈ છે.

અકસ્માતમાં 7 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં.

ટેંકર ડિવાઈડર તોડી રોંગ સાઈડમાં ઘૂસી ઈનોવા પર ચઢી ગયુ

યમુના એક્સપ્રેસ વે પર મોડી રાતે તે સમયે ઘટના બની જ્યારે નોઈડા તરફથી એક ટેંકર (HR69-3433)અનિયંત્રિત થઈને ડિવાઈડર તોડતા આગ્રાથી નોઈડા તરફ આવનારા રોડ પર આવ્યો અને અહીં પસાર થનારી ઈનોવા નંબર HR 33D 0961 પર પલટી ગયો. ટેંકરના ઈનોવા પર પલટવાના કારણે તેમાં સવાર 7 લોકોના સ્થળ પર મોત થયા.  આ ઘટના એટલી ભયંકર હતી કે ઈનોવા કારના ચિથરા ઉડી ગયા હતા.

તમામ મૃતક હરિયાણાના રહેવાસી હતા

આ ઘટનામાં ઈનોવા સવાર ગામ સફીદોં જીંદ નિવાસી મનોજ, બબિતા, અભય, કોમલ, કલ્લૂ, હિમાદ્રિ અને ડ્રાઈવર રાકેશના મોત થઈ ગયા. ઘટનાની જાણકારી મળતા પોલીસ, એક્સપ્રેસવે કર્મી અને બચાવ દળ સ્થળ પર પહોંચી ગયા હતા.  ડીએમ નવનીત ચહલ અને એસએસરપી ગ્રોવર પણ સ્થળ પર પહોંચી ગયા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરુ કરી દીધુ. એસએસપી એ એમ પણ જણાવ્યું કે ટેંકરમાં ડીઝલ હતુ અને રોડ પર ફેલાઈ ગયું છે. આ કારણે રિફાયનરીની સેફ્ટી યૂનિટ તથા ફાયર સ્થળ પર કાર્ય કરી રહી છે જેથી કોઈ મોટી ઘટના ન ઘટે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317