વાંઝીયાપણા
ઘણા ફૂલો એવા હોય છે જેની ઔષધી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.. સ્વસ્થ જીવન-શૈલી, જેવી કે નિયમિત વ્યાયામ અને સ્વસ્થ-આહાર પણ એક મહત્વપૂર્ણ પાસું છે. અશ્વગંધા જડીબુટ્ટી હાર્મોનલ-સંતુલનને બનાવી રાખે છે. અને પ્રજનન અંગોને સમુચિત કાર્ય-ક્ષમતાને વધારવામાં મદદરૂપ છે. ઘણા લોકો વાંજિયાપણાથી લડવામાં ખુબ જ પ્રયત્ન કરતા હોય છે.
ગર્ભાવસ્થા બનાવી રાખવી અને એક જીવતા બાળકને જન્મ ના આપી શકવામાં અસમર્થતા પણ, વાંજિયાપણામાં જ સમાયેલી છે. આજે અમે તમને એક એવા જ છોડ વિશે જણાવીશું, જે દેખાવમાં ખૂબ જ સુંદર છે અને ઔષધી માટે પણ અસરકારક સાબિત થાય છે અને જેની અંદર સુંદર પીળા રંગના ફૂલ પણ આવે છે.
અમે તમને જે છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ એનું નામ છે. ‘સત્યાનાશી’ ના છોડ. આ એટલો ગુણકારી છોડ છે કે ગમે તેટલો જૂનો ઘા હોય કે ધાધર, ખસ, ખરજવું હોય તો એને ચપટીમાં મટાડે છે. સૌથી મોટી વાત તો એ છે કે તે વાંઝિયાપણું દૂર કરે છે.
જાણો ક્યાં મળે છે આ છોડ :- તમને જણાવી દઈએ કે આ છોડ ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે. ખાસ કરીને સૂકા વિસ્તારમાં વધારે જોવા મળે છે. આ તમને ખેતર, ખળું, નદી, નાળા જેવી દરેક જગ્યાએ મળશે. આ બે પ્રકારના ફૂલોવાળા હોય છે. એક પીળા ફૂલ વાળી જાત અને બીજી સફેદ ફૂલ વાળી જાત. આ બંને પ્રકારના છોડ ઔષધી સમાન હોય છે. આના પાંદડા કાંટાળા હોય છે જેને તોડવામાં આવે તો એમાંથી સોનેરી રંગનું દૂધ નીકળે છે.
આ છોડના ઔષધીય ગુણ :- નિસંતાનતા અને વાંઝિયાપણું : આ એક એવી સમસ્યા છે જે માણસને ભાંગી નાખે છે. માણસ પાસે દુનિયાની તમામ વસ્તુ હોવા છતાં પણ જયારે સંતાન નથી હોતું, ત્યારે તે વ્યક્તિ બહુ દૂ:ખી થઈ જાય છે. નિસંતાનતાનું મુખ્ય કારણ બીજમાં શુક્રાણુઓની ઉણપ હોય છે.
માટે જો કોઈ વ્યક્તિ આ સમસ્યાથી પરેશાન છે તો આ ઉપાય કરો. તમે સત્યાનાશીના છોડના મૂળની છાલને છાંયડામાં સૂકવીને તેનો પાવડર બનાવી લેવો. આને સવારે ખાલી પેટે એક થી બે ગ્રામ દૂધ સાથે લો. આના નિયમિત સેવનથી નિસંતાનતા અને ધાતુ રોગની સમસ્યા 14 દિવસમાં મૂળમાંથી દૂર થઈ જશે.
જો વધારે ઉંમરની વ્યક્તિને આ તકલીફ હોય તો આનું સેવન વધારે દિવસ પણ કરવું પડે. જો આપને તેના મૂળિયાને ધોઈને તેનો પાવડર બનાવી લઈએ અને આનો પ્રયોગ સવારે સાકર સાથે લઈએ તો પણ નિસંતાનતા દૂર થાય છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે. એના માટે આ રામબાણ ઔષધિ છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ