1 નવેમ્બરથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, આ રહ્યું આખું લિસ્ટ, ક્યાંક તમારો ફોન તો આ યાદીમાં નથી ને ?

1817
Published on: 6:12 pm, Fri, 22 October 21
 • WhatsApp 1 નવેમ્બરથી આ સ્માર્ટફોનમાં બંધ થઈ જશે 
 • જાણો શું છે તેના પાછળનું કારણ 
 • જૂની ઓપરેટિંગ સિસ્ટમવાળા ફોનમાં કામ કરશે નહીં વોટ્સએપ
 • તમારા સ્માર્ટફોનનું મોડલ છે લિસ્ટમાં જાણો?

આવતા મહિને પહેલી તારીખથે અમુક સ્માર્ટફોનમાં વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે. જો વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દે છે તો યૂઝર મેસેજ, ફોટો કે વીડિયો મોકલી શકતો નથી. આથી તમારે પણ એ નક્કી કરી લેવું જોઈએ કે ક્યાંક તમારો ફોન તો આ યાદીમાં નથી આવી રહ્યો ને? કંપનીએ જાહેરાત કરી છે કે એન્ડ્રોઇડ અને iOSના જૂના વર્ઝન ધરાવતા સ્માર્ટફોનમાં વોટ્સએપ નહીં ચાલે. જૂની ઓપરેટિંગ સિસ્ટમ મતલબ એન્ડ્રોઇડ 4.1થી નીચે અને iOS 10થી નીચેના વર્ઝન પર ચાલતા સ્માર્ટફોન પ્રભાવિત થશે. તેનાથી ઉપરના તમામ વર્ઝન પર વોટ્સએપ ચાલુ રહેશે.

Whatsapp Will Stop Working on These Smartphones

WhatsApp અનુસાર, એન્ડ્રોઇડ ઓએસ 4.1 અને આઇઓએસ 10 અને તેનાથી ઉપરના સપોર્ટ કરનારા સ્માર્ટફોન ધરાવતા યુઝર્સ કોઇપણ સમસ્યા વિના ચાલશે. જો કે, જૂની ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ વોટ્સએપની એક્સેસ પૂરી થવાની તૈયારી છે.

વોટ્સએપ યુઝર્સ 1 નવેમ્બર, 2021 થી વોટ્સએપ ચલાવવામાં સક્ષમ નથી તેવા ઓપરેટિંગ સિસ્ટમોની યાદી ચકાસવા માટે વોટ્સએપ FAQ વિભાગમાં જઈ શકો છો. આ ઓપરેટિંગ સિસ્ટમ્સમાં એન્ડ્રોઇડ 4.0.3 આઈસ્ક્રીમ સેન્ડવિચ, iOS 9 અને KaiOS 2.5.0 નો સમાવેશ થાય છે. કેટલાક સ્માર્ટફોનમાં સેમસંગ, એલજી, ઝેડટીઇ, હુવેઇ, સોની, અલ્કાટેલ અને અન્ય ઉપકરણોનો સમાવેશ થાય છે. જો તમને ખબર નથી કે તમારા સ્માર્ટફોન પર કયું એન્ડ્રોઇડ વર્ઝન ચાલી રહ્યું છે, તો તમે સ્માર્ટફોનની સેટિંગ્સ પર જઈ શકો છો. તમે સેટિંગ્સ વિભાગમાં એન્ડ્રોઇડ વર્ઝન ચકાસી શકો છો.

WhatsApp to stop working TONIGHT: Find out if chat app will work on your phone in 2018 | Express.co.uk

આ સ્માર્ટફોનની સંપૂર્ણ લિસ્ટ, જેના પર 1 નંબરથી વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે. 

Apple

 • iPhone 6S
 • iPhone 6S Plus
 • Apple iPhone SE

Samsung

 • Samsung Galaxy Trend Lite
 • Galaxy SII
 • Galaxy Trend II
 • Galaxy S3 mini
 • Galaxy core
 • Galaxy xcover 2
 • Galaxy ace 2

LG

 • LG Lucid 2
 • Optimus L5 double
 • Optimus L4 II Double
 • Optimus F3Q
 • Optimus f7
 • Optimus f5
 • Optimus L3 II Double
 • Optimus f5
 • Optimus L5
 • Optimus L5 II
 • Optimus L3 II
 • Optimus L7
 • Optimus L7 II Double
 • Optimus L7 II
 • Optimus f6
 • Enact
 • Optimus f3
 • Optimus L4 II
 • Optimus L2 II
 • Optimus Nitro HD and 4X HD

ZTE

 • ZTE Grand S Flex
 • Grand X Quad V987
 • ZTE V956
 • Big memo

Huawei

 • Huawei Ascend G740
 • Ascend D Quad XL
 • Mate Ascension
 • Go up P1 S
 • Go up D2
 • Ascension D1 Quad XL

આ ડિવાઇસ પર વોટ્સએપ તરફથી સુરક્ષા અપડેટ્સ મળવાનું બંધ થઈ જશે. વોટ્સએપ તરફથી જે નવાં નવાં અપડેટ્સ મળે છે તે આ ડિવાઇસને નહીં મળે. અપડેટ્સ ન મળવાને કારણે એકંદરે આ ડિવાઇસ પર વોટ્સએપ એપ્લિકેશન યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરે દેશે.

New WhatsApp BLOCK revealed - Your phone could stop working within months | Express.co.uk

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +9198247 23317