સુરતના પુણા : જાહેરમાં 30 થી 35 જેટલા લોખંડના પાઈપ મારી-મારી કરી હત્યા,24 કલાકમાં જ હત્યાની બીજી ઘટના

1197
Published on: 6:30 pm, Sun, 13 December 20

સુરત ગુજરાત

ગુજરાતમાં સતત હત્યાની ઘટનાઓ વધી રહી છે. તેના માટે પોલીસની અસામાજિક તત્વો પ્રત્યેની ઢીલી નીતિ જવાબદાર છે. સુરતમાં સતત છેલ્લા 3 દિવસથી હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ વધુ એક ઘટના સુરતના પુણા વિસ્તારમાંથી સામે આવી રહી છે. આ ઘટનાના લાઇવ વિડીયો વાઈરલ થઈ રહ્યા છે.

સુરત શહેરમાં 24 કલાકની અંદર જ હત્યાની (Surat Murder) બીજી ઘટના સામે આવી છે. જોકે, આ હત્યાની ઘટના એટલી હચમચાવી નાખનારી છે કે કોઈ પણ વ્યક્તિનું કાળજું કંપની ઉઠે. હત્યાની ઘટનાનો લાઇવ વીડિયો (Live video of surat Murder) સીસીટીવીમાં કેદ થયો છે જેમાં ખૂની ખેલ ખેલનાર આરોપીએ બોથડ પદાર્થ વડે મરણજનાર વ્યક્તિનો શ્વાસ ન છૂટ્યો ત્યાં સુધી તેને ફટકા માર્યા હતા. દરમિયાન આસપાસ એકઠા થયેલા લોકો સમગ્ર ઘટના જોતા રહ્યા પરંતુ કોઈ છોડવવા માટે વચ્ચે આવ્યું નહોતું. સુરત પોલીસની નિષ્ક્રિયતાના કારણે ગુનેગારો બેફામ બન્યા હોય તેવી હાલત થઈ છે.

આ બનાવની વિગત એવી છે સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રી કાપડાના કારખાના નજીક બે શ્રમિકો વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન એક શ્રમિકે બીજા શ્રમિક પર બોથડ પદાર્થ વડે હુમલો કરવાનું શરૂ કર્યુ હતું.

 આ બનાવની વિગત એવી છે સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રી કાપડાના કારખાના નજીક બે શ્રમિકો વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન એક શ્રમિકે બીજા શ્રમિક પર બોથડ પદાર્થ વડે હુમલો કરવાનું શરૂ કર્યુ હતું.

જાહેરમાં એક યુવકને લોખંડના પાઈપ વડે બેહરહેમીથી મારમારી હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, એક યુવક હાથમાં લોખંડકમો પાઈપ લઈને મારવા માટે પાછળ દોડી રહ્યો છે. અને યુવક નીચે પડી જતા તેને એક સાથે 30 થી 35 જેટલા લોખંડના પાઇપના ફટકા મારવા માંડ્યો છે.

 કિર્તેશ પટેલ સુરત : સુરત શહેરમાં 24 કલાકની અંદર જ હત્યાની (Surat Murder) બીજી ઘટના સામે આવી છે. જોકે, આ હત્યાની ઘટના એટલી હચમચાવી નાખનારી છે કે કોઈ પણ વ્યક્તિનું કાળજું કંપની ઉઠે. હત્યાની ઘટનાનો લાઇવ વીડિયો (Live video of surat Murder) સીસીટીવીમાં કેદ થયો છે જેમાં ખૂની ખેલ ખેલનાર આરોપીએ બોથડ પદાર્થ વડે મરણજનાર વ્યક્તિનો શ્વાસ ન છૂટ્યો ત્યાં સુધી તેને ફટકા માર્યા હતા. દરમિયાન આસપાસ એકઠા થયેલા લોકો સમગ્ર ઘટના જોતા રહ્યા પરંતુ કોઈ છોડવવા માટે વચ્ચે આવ્યું નહોતું. સુરત પોલીસની નિષ્ક્રિયતાના કારણે ગુનેગારો બેફામ બન્યા હોય તેવી હાલત થઈ છે.

જોકે, ત્યાં હાજર લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ યુવકને રોકવાનો પ્રયાસ કરી રહ્યા નથી. જેને કારણે યુવક લોખંડના પાઈપ વડે મારવાનું શરુ રાખી રહ્યો છે. હાલમાં પોલીસે સીસીટીવી ના આધારે આરોપી ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.  જોકે, સુરત શહેરમાં છેલ્લા અમુક દિવસોથી સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે.

હાલમાં સુરત શહેર ક્રાઇમ સીટી તરીકેની બદનામી વહોરવાના દિવસો આવી રહ્યા છે અને આ ક્રાઇમની ઘટનાને લઇને સુરત જાણે કોઈ એવોર્ડ લેવા નીકળ્યું હોય તેવી શક્તયતાઓ પણ નકારી નથી શકાતી કારણ કે, સુરતમાં સતત હત્યા, હત્યાના પ્રયાસ અને બળાત્કાર ઘટના સામે આવી રહી છે. જોકે પોલીસ નિષ્ક્રિયતા પગલે સુરત ગુનાખોરી સાથે ગુનેગારો બેફામ બન્યા છે.

 હુમલાથી ગભરાઈ ગયેલો ભોગ બનનાર શ્રમિક દોડ્યો હતો પરંતુ પાણીમાં લપસી જવાથી ઢલી પડ્યો હતો. શ્રમિક ઢળી પડતા જ આરોપીએ તેના પર બોથડ પદાર્થથી ફટકા મારવાના શરૂ કર્યા હતા. દરમિયાન જ્યાં સુધી એ શ્રમિકનો શ્વાસ ન છૂટ્યો ત્યાં સુધી તે તેને ફટકા મારતો રહ્યો હતો.દરમિયાન આ ઘટના નરી આંખે અનેક લોકોએ જોઈ હતી.

જીવ બચાવવા ભાગ્યો પણ મોત આંબી ગયું
પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં લુમ્સ અને એમ્બ્રોઈડરીના કારખાનામાંથી રામકુમાર નામનો યુવક કામ કરતો હતો. આજે અન્ય એક કામદાર સાથે કામ કરી રહ્યો હતો. દરમિયાન હુમલાખોર લોખંડના પાઈપ સાથે ઘસી આવ્યો હતો. જેથી જીવ બચાવવા રામકુમાર ભાગ્યો હતો. ત્યારબાદ રસ્તાની સાઈડમાં આરોપી રામકુમાર પર લોખંડના પાઈપથી હુમલો કરે છે. રામકુમાર જમીન પર પટકાયા બાદ આરોપી લોખંડની પાઈપના ઘા મારવાનું શરૂ કરે છે. રામકુમાર જેમ હલન ચલન કરે છે તેમ તેમ યુવક પાઈપના ઘા મારી રહ્યો હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આરોપી યુવક મહેન્દ્રને પોલીસે ઝડપી પાડ્યો છે.

આરોપી પીસીઆરની સતર્કતાના કારણે પકડાયો
ભાવના પટેલ (ડીસીપી ઝોન 2)એ જણાવ્યું હતું કે, ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં પહેલા માળે ખાતા નંબર 460માં બે કામદાર કામ કરી રહ્યા હતા. જેમાંથી એક કામદાર રામકુમારની હત્યા કરવામાં આવી છે. આરોપીને હાલ અમે પકડી લીધો છે. આ આરોપી પીસીઆરની સતર્કતાના કારણે પકડાયો છે. આરોપીનું નામ ધર્મેન્દ્ર છે. વધુ તપાસ અને આરોપીની પૂછપરછ ચાલુ છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ