વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2026 – VMC Recruitment 2026

Vadodara Municipal Corporation VMC Recruitment 2026 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છેજે ઉમેદવાર આ ભરતી મા લેવા માગતા હોય તો તેમને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી ની વધુ માહિતી માટે  નીચે આપેલ માહિતી ધ્યાનપૂર્વક વાંચી અગાઉ અરજી કરવાની રહેશે.

VMC દ્વારા જાહેર કરેલી ભરતી માં  કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કરવામાં આવશે. જેમાં 190 જેટલી જગ્યા પર આશરે ભરતી કરવામાં આવશે. VMC ભરતી માં 11 મહિના ના કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવશે.આ ભરતી મા ભાગ લેવા માટે નીચે આપેલ માહિતી ધ્યાનપૂર્વક વાંચો.

Vadodara Municipal Corporation Recruitment 2026

  • સંસ્થા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)
  • ભરતીનું નામ: VMC Recruitment 2026
  • કુલ જગ્યાઓ: 190 આશરે
  • નોકરીનો પ્રકાર: 11 મહિનાનો કોન્ટ્રાક્ટ બેઝ (કામચલાઉ)
  • વ્યવસાય  સ્થળ : વડોદરા, ગુજરાત
  • પગાર ધોરણ : આશરે ₹20,000 થી ₹60,000 / માસ
  • અરજી માધ્યમ : ઓનલાઇન
  • અરજી ની તારીખ: 11-09-2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 25-09-2026 (રાત્રે 11:59 સુધી)
  • ઓફિસિયલ  વેબસાઇટ: www.vmc.gov.in

પોસ્ટ :- શહેરી આયોજક,પુરાતત્વ અને સંગ્રહાલય અધિકારી,ડેપ્યુટી પર્યાવરણીય ઇજનેર,GIS ઓપરેટર / નિષ્ણાત,સહાયક પર્યાવરણીય ઇજનેર,બગીચાના સુપરવાઇઝર, વરિષ્ઠ ગ્રંથપાલ, જૂનિયર ગ્રંથપાલ, સહાયક ગાર્ડન સુપરવાઇઝર,કાર્ય સહાયક (સિવિલ), કાર્ય સહાયક (મિકેનિકલ),કાર્ય સહાયક (ઇલેક્ટ્રીકલ),કાર્ય સહાયક (ઇલેક્ટ્રો-મિકેનિકલ),ડ્રાફ્ટ્સમેન (ઓટોકેડ),સર્વેયર વગેરે.

VCM 2026  દ્વારા ભરતી માં પોસ્ટ અનુસાર ખાલી જગ્યાઓ અને મહિને પગાર ધોરણ

  • શહેરી આયોજક-  05-    ₹60,000
  • પુરાતત્વ અને સંગ્રહાલય અધિકારી -01- ₹50,000
  • ડેપ્યુટી પર્યાવરણીય ઇજનેર- 04 – ₹43,750
  • GIS ઓપરેટર / નિષ્ણાત-01-₹35,000
  • સહાયક પર્યાવરણીય ઇજનેર-19-₹31,250
  • બગીચાના સુપરવાઇઝર-19-₹30,000
  • વરિષ્ઠ ગ્રંથપાલ-01-₹25,000
  • જૂનિયર ગ્રંથપાલ-19-₹20,000
  • સહાયક ગાર્ડન સુપરવાઇઝર-38-₹20,000
  • કાર્ય સહાયક (સિવિલ)-13-₹20,000
  • કાર્ય સહાયક (મિકેનિકલ)-30-₹20,000
  • કાર્ય સહાયક (ઇલેક્ટ્રિકલ)-22-₹20,000
  • કાર્ય સહાયક (ઇલેક્ટ્રો-મિકેનિકલ)-03-₹20,000
  • ડ્રાફ્ટ્સમેન (ઓટોકેડ)-05-₹20,000
  • સર્વેયર -10 -₹20,000

VMC 2026 ની ભરતી માં  પસંદગી  માપદંડ

  • ભારત નો નાગરીક હોવુ જરૂરી છે
  • કમ્પ્યુટર  ને આધારિત માહિતી
  • કૌશલ્ય કસોટી/ટાઇપિંગ કસોટી
  • દસ્તાવેજો ચકાસણી
  • તબીબી પરીક્ષા વગરે.

VCM 2026 ભરતી માં જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • 10 અને 12 ની માર્કશીટ
  • ગ્રેજ્યુસન કરેલ હોય તેની માર્કશીટ.
  • કોર્સ કરેલા હોય તેનીમાર્કશીટ.

VCM 2026 ભરતી માં શૈક્ષણિક લાયકાત

પોસ્ટ અનુસાર   શૈક્ષણિક લાયકાત  જુદી જુદી છે.

શૈક્ષણિક લાયકાત વિશે વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત. www.vmc.gov.in

VCM 2026 ભરતી માં  પગાર ધોરણ

 VCM 2026 ની ભરતી માં   પોસ્ટ  અનુસાર પગાર ધોરણ જુદોજુદો છે

  • આશરે ₹20,000 થી ₹60,000 પ્રતિ માસ
  • પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અલગ રહેશે.

VCM 2026 ભરતી માં ઉંમર મર્યાદા

  • VCM 2026 ભરતી માં   ઉંમર ઓછાં માં ઓછી 18 વર્ષ અને વધુ માં વધુ 45 વર્ષ હોવી જોઈએ.
  • વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો.

VCM 2026 ભરતી માં ઓનલાઇન અરજી કરવાની રીત

VCM 2026 ની ભરતી માં ભાગ લેવા માટે નીચે આપેલ માહિતી ધ્યાનપૂર્વક વાંચી સ્ટેપ બાય સ્ટેપ અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે VMC ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ધ્યાનપૂર્વક માહિતી નું અવલોકન કરો.

  • VMCની વેબસાઈટ  www.vmc.gov.in પર જાવ.
  • Recruitment/ભરતી જાહેરાત વિભાગમાં જાઓ.
  • સંબંધિત VMC Contractual Recruitment Notification શોધો.
  • સત્તાવાર જાહેરાત કાળજીપૂર્વક વાંચો.
  • Online Apply લિંક પર ક્લિક કરો.
  • વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • દાખલ કરેલ માહિતી  બરાબર છે કે નહીં ચકાસી લો.
  • ત્યાર પછી ધ્યાન પુર્વક અરજી Submit કરો.
  • અરજી સબમિટ થઈ ગયા બાદ તમારે તેની પીડીએફ ડાઉનલોડ કરીને અથવા તો તેની કોપી ડાઉનલોડ કરીને તમારી પાસે સાચવી રાખવાની રહેશે.
  • VCM 2026 ભરતી માં ઓનલાઇન માહિતી માટે મહત્વની લીંક નીચે છે ઓફિશિયલ વેબસાઈટ  www.vmc.gov.in

અગત્યની નોંધ :-  વાહલા મિત્રો  અમારા દ્વારા આપવામાં આવેલી જાનકારીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે  તેથી એકવાર અરજી કરતા પહેલાં VMC ની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લઇને તેની નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી

Leave a Comment