SSC CHSL દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જે ઉમેદવારો ધોરણ12 પછી સરકારી નોકરી મેળવવા માંગતા હોય તેમના માટે આ સુણતક છે
આ ભરતી માં ધોરણ 12 પાસ કરેલ વિદ્યાર્થીઓ તેમજ તેના કરતાં વધુ અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે જેમાં વિવિધ પોસ્ટો પર ભરતી કરવામાં આવશે
SSC CHSL Bharti 2026 – વધું માહિતી માટે નીચે ધ્યાનપૂર્વક વાંચો.
- વિભાગ : SSC CHSL
- પદ નું નામ. : લોઅર ડિવિઝનલ ક્લાર્ક (LDC)/જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ (JSA) અને ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) વગેરે.
- કુલ જગ્યા: આશરે 2536
- અરજી કરવાની તારીખ : 07/09/2026
- અરજી કરવાની અંત્તિમ તારીખ: 07/10/2026
- અરજી માધ્યમ : ઓનલાઇન
- ઓફિશિયલ વેબસાઈટ : https://ssc.gov.in
SSC CHSL દ્વારા ભરતી ની જાહેરાત માં ઘણી બધી જુદી જુદી પોસ્ટ પર ભરતી કરવા માં આવશે. જેવી કે
- LDC – Lower Divisional Clerk
- JSA – Junior Secretariat Assistant
- DEO – Data Entry Operator
- DEO Grade ‘A’
- આ ભરતી માં ભાગ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
SSC CHSL ભરતીમાં કુલ ખાલી જગ્યા
SSC CHSL દ્વારા ભરતી ની જાહેરાત માં ઘણી બધી જુદી જુદી પોસ્ટ પર ભરતી કરવા માં આવશે જેમાં આશરે 2536 જેટલી જગ્યા પર ભરતી કરવા માં આવશે.
SSC CHSL ભરતીમાં જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- 10 અને 12 ની માર્કશીટ
- ગ્રેજ્યુસન કરેલ હોય તેની માર્કશીટ.
- કોર્સ કરેલા હોય તેનીમાર્કશીટ.
SSC CHSL ભરતીમાં શૈક્ષણિક લાયકાત
- ભારતમાં માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલ હોવુ જોઈ એ.
- તેમજ કોમ્પ્યુટર નો અભ્યાસ કરેલ હોવા જોઈએ.
- SSC CHSL દ્વારા જાહેર કરેલ ભરતી માં ભાગ લેવા માંગતા ઉમેદવાર ની પસંદગી માપદંડ :- “
- 12 પાસ કરેલ result na મેરિટ આધારે તેમજ
- કમ્પ્યુટર આધારિત પરીક્ષા
- કૌશલ્ય કસોટી/ટાઇપિંગ કસોટી
- દસ્તાવેજો ચકાસણી
- તબીબી પરીક્ષા વગરે.
SSC CHSL ભરતીમાં પગાર ધોરણ
- LDC/JSA: ₹19,900–₹63,200
- DEO: ₹25,500–₹81,100 / ₹29,200–₹92,300 પોસ્ટ પ્રમાણે રેહશે
SSC CHSL ભરતીમાં ઉંમર મર્યાદા
- SSC CHSL ભરતી માં ઉંમર મર્યાદા આશરે ઉંમર 18 થી 27 વર્ષ ઉપર હોવી જોઈએ .
- કેટેગરી પ્રમાણે ઉંમર માં નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે
SSC CHSL ભરતીમાં અરજી ફ્રી
- SSC CHSL ભરતી માં અરજી ફ્રી સામાન્ય/ EWS/OBC માટે ₹100
- SC/ST/મહિલા માટે ફ્રી રાખવામાં આવેલ છે.
- ફી ભરવાની છેલ્લી તારીખ: 08-10-2026 છે
SSC CHSL ભરતીમાં અરજી કરવાની મહત્વની તારીખ
SSC CHSL ભરતી માં અરજી કરવાની તારીખ : 07/09/2026 ત્યાંથી લઈને 07/10/2026 સુધી ઉમેદવાર અરજી ઓનલાઇન માધ્યમ દ્વારા કરી શકે છે.
SSC CHSL ભરતી માં અરજી કરવાની રીત
આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની.
- ઉમેદવારે સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લેવાની રહેશે.
- https://ssc.gov.in
- ત્યાર પછી ઉમેદવારે તેમનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ તેમની આઈડી અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરવાનું રહેશે.
- લોગીન થઈ ગયા બાદ હવે જે ભરતીમાં અરજી કરવા માંગો છો તે ભરતી ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- ભરતીના ઓપ્શન પર ક્લિક કરતા જ તમને એક અરજી ફોર્મ જોવા મળશે.
- આ અરજી ફોર્મમાં માંગેલી માહિતી ધ્યાનપૂર્વક દાખલ કરવાની રહેશે.
- અરજી ફોર્મ માં માહિતી દાખલ થઈ ગયા બાદ એક વાર ચકાસી લેવું તમે દાખલ કરેલી માહિતી સાચી છે કે નહીં.
- ત્યાર પછી માંગેલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- અપલોડ થઈ ગયા બાદ તમારે ઓનલાઇન માધ્યમ દ્વારા અરજી ચાર્જની ચુકવણી કરવાની રહેશે.
- અરજી ચાર્જની ચુકવણી થઈ ગયા બાદ તમારે આ અરજી સબમીટ કરી દેવાની રહેશે
- અરજી સબમિટ થઈ ગયા બાદ તમારે તેની પીડીએફ ડાઉનલોડ કરીને અથવા તો તેની કોપી ડાઉનલોડ કરીને તમારી પાસે સાચવી રાખવાની રહેશે.
SSC CHSL ભરતી માં અરજી કરવા માટે ઓફિસિયલ લીંક https://ssc.gov.in
અગત્યની નોંધ : વાહલા મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી જાનકારીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે તેથી એકવાર ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લઇને તેની નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી.