Gujarat High Court Recruitment 2025 – હેડ કૂક અને એટેન્ડન્ટ-કમ-કૂક માટે ભરતી

ગુજારત હાઇકોર્ટે હેડ કૂક (Class-C) અને અટેન્ડન્ટ-કમ-કૂક (Class-D) માટે નવી ભરતી જાહેરાત જાહેર કરી છે.
જાહેરાત નં. RC/B/1304/2025 હેઠળ કુલ 20 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે, કારણકે હાઇકોર્ટ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં કાયમી પગારધોરણ સાથે સેવા આપવા મોકો મળે છે. આ ભરતી માટેની વિગતવાર જાહેરાત 11 ડિસેમ્બર 2025ના રોજ પ્રકાશિત થશે.આજના શોર્ટ નોટિફિકેશનમાં મુખ્ય માહિતી જાહેર કરવામાં આવી છે.

Gujarat High Court Recruitment 2025 – મુખ્ય મુદ્દા

ફીચરવિગતો
સંસ્થાગુજરાત હાઇકોર્ટ
જાહેરાત નં.RC/B/1304/2025
પોસ્ટ્સHead Cook & Attendant-cum-Cook
કુલ જગ્યાઓ20
અરજી રીતOnline
શરૂઆતની તારીખ11 ડિસેમ્બર 2025
છેલ્લી તારીખ31 ડિસેમ્બર 2025
અધિકૃત વેબસાઇટgujarathighcourt.nic.in / hc-ojas.gujarat.gov.in

પોસ્ટ પ્રમાણે જગ્યાઓ – Gujarat High Court Vacancy 2025

પોસ્ટવર્ગજગ્યાઓપગાર
Head CookClass-C04Regular Pay
Attendant-cum-CookClass-D1603 Regular + 13 Fixed Pay
કુલ20

લાયકાત – Gujarat High Court Recruitment 2025

વિગતવાર લાયકાત, જેવી કે:

  • શૈક્ષણિક લાયકાત (સંભવિત 10મી પાસ)
  • રસોડા/કૂકિંગ અનુભવ
  • ઉમર મર્યાદા
  • અનુભવ ધોરણ

આ બધી વિગતો 11 ડિસેમ્બર 2025ની વિગતવાર જાહેરાતમાં મૂકવામાં આવશે.

ઉમેદવારોને સલાહ છે કે તેઓ અધિકૃત વેબસાઇટ પર નિયમિત મુલાકાત લેતા રહે.

મહત્વપૂર્ણ તારીખો

ઈવેન્ટતારીખ
વિગતવાર જાહેરાત11 ડિસેમ્બર 2025
ઓનલાઈન અરજી શરૂ11 ડિસેમ્બર 2025
છેલ્લી તારીખ31 ડિસેમ્બર 2025

કેવી રીતે અરજી કરવી? – Gujarat High Court Online Form 2025

જ્યારે અરજી લિંક ચાલુ થશે ત્યારે નીચે મુજબ પગલાં અનુસરો:

1. અધિકૃત સાઇટ ખોલો

hc-ojas.gujarat.gov.in પર મુલાકાત લો.

2. જાહેરાત વાંચો

Advt. No. RC/B/1304/2025 ની વિગતવાર PDF ડાઉનલોડ કરો.

3. “Apply Online” પસંદ કરો

પોસ્ટ પસંદ કરો – Head Cook અથવા Attendant-cum-Cook.

4. અરજી ફોર્મ ભરો

વ્યક્તિગત માહિતી, સરનામું અને શૈક્ષણિક વિગતો સાચી રીતે દાખલ કરો.

5. દસ્તાવેજ અપલોડ કરો

  • ફોટો
  • સહી
  • શૈક્ષણિક પ્રમાણપત્રો (જોઈતા હોય તો)

6. ફી ભરપાઈ

જો ફી લાગુ પડે તો Online Payment કરવું.

7. ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટ કાઢો

ભવિષ્યમાં ઉપયોગ માટે પ્રિન્ટ સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

વર્ણનલિંક્સ
શોર્ટ નોટિફિકેશનClick Here
ફોર્મ ભરવા માટે Click Here
હોમ પેજ Click Here

Leave a Comment