BSF Constable GD Sports Quota Bharti 2025 – 549 જગ્યા માટે ઓનલાઈન અરજી કરો
BSF Constable GD Sports Quota Bharti 2025 બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા વર્ષ 2025 માટે કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) – સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 549 પ્રતિભાશાળી ખેલાડીઓ (277 પુરુષ અને 272 મહિલા)ની પસંદગી કરવામાં આવશે. જો તમે 10મું પાસ હો અને રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં સિદ્ધિ … Read more