મહિલાઓ માટે સુવર્ણ તક – ઘર બેઠાં દર મહિને ₹7,000 કમાઓ! LIC Bima Sakhi Yojana અંગે સંપૂર્ણ માહિતી
Lic Bima Sakhi Yojana આજના સમયમાં મહિલાઓ ઘર અને પરિવારની જવાબદારીઓ સંભાળતી હોવા છતાં પોતાનું આર્થિક સ્વતંત્રતા મેળવવા આતુર છે. ખાસ કરીને ગ્રામિણ અને શહેરી વિસ્તારની એવી મહિલાઓ માટે આ સારા સમાચાર છે—જેઓ બહાર જઈને નોકરી કરી શકતી નથી પરંતુ ઘર બેઠાં કમાણી કરવાની ઇચ્છા ધરાવે છે. એવી જ મહિલાઓ માટે LIC (Life Insurance Corporation) … Read more