GSSSB Physiotherapist Recruitment 2025 – ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં નોકરીની સુવર્ણ તક

GSSSB Physiotherapist Recruitment 2025 : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં નોકરીની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ખુશખબર! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ફિઝિયોથેરાપીસ્ટ, વર્ગ-3 ના કુલ 138 ખાલી સ્થળો માટે ભરતી જાહેર કરી છે. સરકારી નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹49,600 નો … Read more