Gujarat High Court Recruitment 2025 – હેડ કૂક અને એટેન્ડન્ટ-કમ-કૂક માટે ભરતી
ગુજારત હાઇકોર્ટે હેડ કૂક (Class-C) અને અટેન્ડન્ટ-કમ-કૂક (Class-D) માટે નવી ભરતી જાહેરાત જાહેર કરી છે.જાહેરાત નં. RC/B/1304/2025 હેઠળ કુલ 20 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે, કારણકે હાઇકોર્ટ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં કાયમી પગારધોરણ સાથે સેવા આપવા મોકો મળે છે. આ ભરતી માટેની વિગતવાર … Read more