Gujarat Police Bharti 2025 – PSI અને લોકરક્ષકની 13,591 જગ્યાઓ માટે મેગા ભરતી જાહેરાત
ગુજરાતના હજારો યુવાનો માટે એક શાનદાર તક આવી ગઈ છે! Gujarat Police Recruitment Board (GPRB) દ્વારા PSI અને લોકરક્ષક (LRD) કેડરમાં કુલ 13,591 જગ્યાઓ માટે સત્તાવાર રીતે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે હવે વાસ્તવિક બની છે. જો તમે પોલીસ વિભાગમાં સરકારી નોકરી કરવાની ઈચ્છા રાખો … Read more