NSP Scholarship 2025: શિક્ષણ માટે સરકારની આર્થિક મદદ મેળવવાની સંપૂર્ણ માર્ગદર્શિકા

આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો ઘણી વાર વિદ્યાર્થીઓને મન ન હોય છતાં અભ્યાસ અધૂરો મૂકવો પડે છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી! NSP Scholarship 2025 (National Scholarship Portal) દ્વારા કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સફર માટે સીધી નાણાકીય સહાય આપે છે.ધોરણ 1 થી PhD સુધીના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ આ સ્કોલરશિપ હજારો નહીં, લાખો વિદ્યાર્થીઓ … Read more