India post gds recruitment 2026 ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી 2026 ધોરણ 10 પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક, INDIA POST GDS RECRUITMENT 2026
સરકારી નોકરી માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થી મિત્રો હવે ઇન્ડિયન પોસ્ટ જી.ડી.એસ. માં સરકારી નોકરી માટે વિના પરીક્ષાએ નોકરીઓનું સ્વપ્ન જોતા તેમજ ધોરણ 10 પાસ પર પરીક્ષા આપ્યા વગર સરકારી નોકરી મેળવવા માંગતા હોય તો આ સારી તક છે ભરતી કરવામાં વિવિધ પોસ્ટ પર પરીક્ષા વગર ભરતી કરવામાં આવશે.
વિવિધ પોસ્ટ જેવી કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર BPM ,આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર ABPM ,ની જગ્યા પર ભરતી કરવામાં આવશે.
આ ભરતી માં નોકરી મેળવવા માટે ધોરણ 10 માં સારા ગુણ આવેલા હોવુ જરૂરી છે, દસમાની ટકાવારી બેઝ મેરીટ લીસ્ટ ના આધારે અરજદારોને નોકરી મળવા પાત્ર રહેશે.
INDIA POST GDS RECRUITMENT 2026 – ભરતી સંક્ષિપ્ત માહિતી
- ૧. સંગઠન: ભારતીય પોસ્ટ સંસ્થાઓ વિભાગ.
- ૨. જગ્યા : ગ્રામીણ ડાક સેવક જીડીએસ શાખા પોસ્ટમાસ્ટર બીપીએમ અને સહાયક શાખા પોસ્ટમાસ્ટર એબીપીએમ/ડાક સેવક/ સેવિકા.
- ૩. પ્રકાર: કેન્દ્ર સરકારની
- ૪. અરજીપ્રકાર : ઓફિસિયલ વેબસાઈટ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.(indiapost.gov.in)
- ૫. ઉંમર સીમા : ૧૮ થી ૪૦ વર્ષ ના યુવકો આ ભરતીમાં ભાગ લઈ શકે છે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા એસસી/એસટી માટે ૫ વર્ષની છૂટ અને ઓબીસી માટે ૩ વર્ષની છૂટ આપવામાં આવેલ છે
- ૬. અરજી ચાર્જ : સામાન્ય શ્રેણીના UR/OBC/E જેન્ટ્સ (Male) માટે રૂ.૧૦૦/-. તેમજ સ્ત્રીઓ માટે ST/SC/ EWS વર્ગ નિઃશુલ્ક અરજી કરી શકશે.
પોસ્ટ નામ
- 1. BPM (બ્રાન્ચ પોસ્ટમાસ્ટર)
- 2. ABPM / ડાક સેવક
કુલ જગ્યા વિગત
- ભારતીય પોસ્ટ સંસ્થાઓ વિભાગ તરફથિ વિવિધ પોસ્ટ પર ૨૫૦૦૦ થી વધુ જગ્યા જાહેર કરવામા આવેલ છે.
અગત્યની માહિતી
- વિભાગ – ટપાલ પોસ્ટ સેવા,ભારત સરકાર
- વિવિધ જગ્યા – બ્રાન્ચ પોસ્ટમાસ્ટર BPM ,આસિસ્ટન્ટ, બ્રાન્ચ પોસ્ટમાસ્ટર ABPM
- કુલ જગ્યા – 25,000+ ઘણી
- ઉંમર મર્યાદા: 18 થી 40 વર્ષ
- પગાર ધોરણ (TRCA): ₹12,000 થી ₹29,380
મહત્વપૂર્ણ તારીખો
- વન-ટાઇમ નોંધણી (Registration): 31 ઓગસ્ટ થી 19 સપ્ટેમ્બર
- અરજી અને ફી ચૂકવણી: 2 સપ્ટેમ્બર થી 21 સપ્ટેમ્બર
શૈક્ષણિક લાયકાત
- 1. ધોરણ 10 પાસ (ગણિત અને અંગ્રેજી વિષય પાસ કરેલા હોવા જરૂરી છે).
- 2. ધોરણ 10 સુધી સ્થાનિક ભાષાનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.
- 3. કમ્પ્યુટર અને સાયકલ ચલાવવાનું જ્ઞાન હોવું જરૂરી છે.
4.
ઉંમરમાં છૂટછાટ
- SC/ST: 5 વર્ષ, OBC: 3 વર્ષ, PwBD: 10 વર્ષ, PwBD + OBC: 13 વર્ષ, PwBD + SC/ST: 15 વર્ષ
- EWS કેટેગરી માટે કોઈ છૂટ નથી.
પસંદગી પ્રક્રિયા
- 1. કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.
- 2. પસંદગી સીધી ધોરણ 10 ના પરિણામ (ગુણ) ના આધારે થશે.
- 3. મેરિટમાં નામ આવ્યા બાદ 15 દિવસની અંદર સંબંધિત યુનિટ ઓફિસમાં ઓરિજિનલ દસ્તાવેજો (માર્કશીટ, જાતિ પ્રમાણપત્ર, ઓળખપત્ર વગેરે) જમા કરાવવાના રહેશે.
- 4. અરજી કરતી વખતે કોઈ દસ્તાવેજ અપલોડ કરવાના નથી.
- 5. – ઇન્ડિયન પોસ્ટ ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ લઈને કરવામાં આવશે.
- 6. – આ ભરતીમાં ભાગ લેવામાં આવતા ઉમેદવાર ધોરણ 10 પાસ હો જરૂરી છે.
- 7. – પસંદગી માપદંડ વિશેની વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લો.
પગાર ધોરણ (TRCA) પદપગાર
- BPM (બ્રાન્ચ પોસ્ટમાસ્ટર)₹12,000 થી ₹29,380
- ABPM / ડાક સેવક₹10,000 થી ₹24,470
અરજી ફી
સામાન્ય શ્રેણીના UR/OBC/E જેન્ટ્સ (Male) માટે રૂ.૧૦૦/-. તેમજ સ્ત્રીઓ માટે ST/SC/ EWS વર્ગ નિઃશુલ્ક અરજી કરી શકશે.
કઈ રીતે અરજી કરવી
આ ઇન્ડિયન પોસ્ટ ની ભરતી માં અરજી કરવાની રીત નિચે મુજબ છે .
- 1. આ ભરતીમાં અરજી કરવા પહેલા ઉપર આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી જો તમે આ ભરતીના લાયક છો તો તમારે અરજી કરવાની રહેશે.
- 2. ઉમેદવારે સૌ પ્રથમ તો ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- 3. ત્યાર પછી તે વેબસાઈટ પર પોતાનું રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
- 4. રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ તમારે આઈડી અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરવાનું રહેશે.
- 5. આઈડી લોગીન થઈ ગયા બાદ તમે જે ભરતી માટે ફોર્મ ભરવા માંગો છો તે ભરતી નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- 6. ભરતી નો વિકલ્પ પસંદ કરતા તમને તેનું અરજી ફોર્મ જોવા મળશે .
- 7. હવે આજે ફોર્મ પર ક્લિક કરો.
- 8. અરજી ફોર્મ માં માંગેલી માહિતી ધ્યાનપૂર્વક દાખલ કરો.
- 9. માહિતી દાખલ થઈ ગયા બાદ એકવાર ચકાસી લો. તમે દાખલ કરેલી માહિતી સાચી છે કે નહીં.
- 10. ત્યાર પછી માંગેલા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- 11. ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે આ અરજી ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે.
- 12. સબમીટ કરી દીધા પછી તેની કોપી અથવા તો પીડીએફ ડાઉનલોડ કરીને તમારી પાસે સાચવીને રાખવાની રહેશે. ભવિષ્યમાં તમને ઉપયોગી થશે.
ડિસક્લેમર
આ ભરતીમાં અરજી કરવા પહેલા ઉપર આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી જો તમે આ ભરતીના લાયક છો તો તમારે અરજી કરવાની રહેશે. આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવાર આવે છે જેમ બને તેમ તારીખ ચુક્યા વગર ઓનલાઇન અરજી કરવાની રહેશે.વધુ માહિતી માટે ઉમેદવારે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.