યોગી મોડલ સુરતમાં અપનાવવા માગ : હોટલનું નામ શ્રીરામ ને માલિક મોહંમદ, આ ચલાવાશે નહીં​​​​​​​,

ઉત્તરપ્રદેશમાં હોટલ સહિત દુકાનોના નામને લઈને ભારે વિવાદ થયો છે. ત્યારે સુરતમાં પણ હોટલોના નામની સાથે માલિકના નામ લખવામાં આવે તેવી માગ પાલિકાની બેઠકમાં ઉઠી છે. ભાજપના કોર્પોરેટરે જ સમગ્ર રજૂઆત કરી છે. સામાન્ય સભામાં કોર્પોરેટર વિજય ચોમાલે હોટલ પર માલિકનું નામ લખવાની માગ કરી છે. તેણે કહ્યુ કે, હિન્દુ નામ ધરાવતી હોટલના નામ મુસ્લિમ … Read more