ચોટીલા-રાજકોટ હાઈવે પર પિકઅપ વાન-ટ્રક વચ્ચે અકસ્માત
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ફરી એક વાર ગુજરાતમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજકોટના ચોટીલા નજીક બોલેરો પીકઅપ વાન અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 16 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા અને 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. મળતી માહિતી અનુસાર લીંમડીના શિયાણી ગામના રહેવાસી … Read more