Headline
જૂનાગઢ-વેરાવળ : હાઈવે પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત -5 વિધાર્થી સહીત 7 ના મોત
સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત, છેલ્લો ફોન કરી કોર્પોરેટર ચિરાગને કહ્યું હતું, ‘હું આપઘાત કરું છું’
ચોટીલા-રાજકોટ હાઈવે પર પિકઅપ વાન-ટ્રક વચ્ચે અકસ્માત
મહેશગિરિનો ધડાકો, ભવનાથ મંદિરના મહંત હરિગિરિએ ભાજપને 5 કરોડ અને તત્કાલીન કલેક્ટર આલોકકુમાર પાંડે-રાહુલ ગુપ્તાને 50 લાખ દીધા
સ્વેટરના નામે નહીં ચાલે સ્કૂલોની મનમાની : શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયા
યોગી મોડલ સુરતમાં અપનાવવા માગ : હોટલનું નામ શ્રીરામ ને માલિક મોહંમદ, આ ચલાવાશે નહીં​​​​​​​,
એપ્રેન્ટિસશિપ ભરતી ની જાહેરાત : 8 પાસ માટે સરકારી નોકરી
6 વર્ષની માસૂમનો હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ નિકળ્યો : વિદ્યાર્થીઓએ જ નરાધમનો ભાંડો ફોડ્યો
દાહોદ : શાળામાંથી ધો. 1ની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો:શિક્ષકો તાળાં મારી ઘરે ચાલ્યા ગયા, પરિવારને લાશ મળી

દાહોદ : શાળામાંથી ધો. 1ની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો:શિક્ષકો તાળાં મારી ઘરે ચાલ્યા ગયા, પરિવારને લાશ મળી

  1. સીંગવડના તોરણી ખાતે 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો
  2. શાળા છૂટયા બાદ મોડે સુધી બાળકી ઘરે ના પહોંચતા શોધખોળ હાથ ધરાઈ
  3. મોડી રાત્રે એસપી,એલસીબી સહિતની પોલીસ ટીમો શાળામાં પહોચી
  4. મૃતદેહ ને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે તજવીજ હાથ ધરાઇ

દાહોદના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં ભણવા ગયેલી ધોરણ 1 ની વિદ્યાર્થિનીનો શાળાના કંપાઉન્ડમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર ઘટનામાં મહિલા સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. મહિલાઓ સાથે દુષ્કર્મ અને સતામણીના પણ અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આજે કાળજુ કંપાવી દે તેવી ઘટના દાહોદ જિલ્લામાં બનતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

સિંગવડ તાલુકાના પીપળીયા ગામની 6 વર્ષીય બાળકી તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ એક અભ્યાસ કરતી હતી. રોજ રાબેતા મુજબ શાળામાં સવારે ગઈ હતી અને સાંજે શાળા છૂટ્યાં પછી પણ મોડે સુધી ઘરેના પહોંચતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જેમાં મોડી સાંજે શાળાના પાછળના ભાગે શાળાના કંપાઉન્ડમાંથી બાળકી બેભાન અવસ્થામાં મળી આવતા તાત્કાલિક લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવાઇ હતી. જ્યાં તબીબોએ મૃત જાહેર કરી પ્રાથમિક દ્રષ્ટિએ બાળકી સાથે દુષ્કૃત્ય આચરી હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

mgid.com, 531780, DIRECT, d4c29acad76ce94f
Back To Top