Headline
જૂનાગઢ-વેરાવળ : હાઈવે પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત -5 વિધાર્થી સહીત 7 ના મોત
સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત, છેલ્લો ફોન કરી કોર્પોરેટર ચિરાગને કહ્યું હતું, ‘હું આપઘાત કરું છું’
ચોટીલા-રાજકોટ હાઈવે પર પિકઅપ વાન-ટ્રક વચ્ચે અકસ્માત
મહેશગિરિનો ધડાકો, ભવનાથ મંદિરના મહંત હરિગિરિએ ભાજપને 5 કરોડ અને તત્કાલીન કલેક્ટર આલોકકુમાર પાંડે-રાહુલ ગુપ્તાને 50 લાખ દીધા
સ્વેટરના નામે નહીં ચાલે સ્કૂલોની મનમાની : શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયા
યોગી મોડલ સુરતમાં અપનાવવા માગ : હોટલનું નામ શ્રીરામ ને માલિક મોહંમદ, આ ચલાવાશે નહીં​​​​​​​,
એપ્રેન્ટિસશિપ ભરતી ની જાહેરાત : 8 પાસ માટે સરકારી નોકરી
6 વર્ષની માસૂમનો હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ નિકળ્યો : વિદ્યાર્થીઓએ જ નરાધમનો ભાંડો ફોડ્યો
દાહોદ : શાળામાંથી ધો. 1ની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો:શિક્ષકો તાળાં મારી ઘરે ચાલ્યા ગયા, પરિવારને લાશ મળી

સુરત : 5 વર્ષની બાળકી પર 65 વર્ષના મોટા પપ્પાએ દુષ્કર્મ આચર્યું

big-news-fathers-abuse-of-daughter

સુરતમાં 5 વર્ષની બાળકી પર 65 વર્ષના મોટા પપ્પાએ દુષ્કર્મ આચર્યું, લોહી નીકળતા પરિવાર હોસ્પિટલ લઈ ગયો ને ભાંડો ફૂટ્યો આરોપીના 15 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા મળતી માહિતી પ્રમાણે શ્રમજીવી પરિવાર કાપોદ્રા વિસ્તારમાં રહે છે અને મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

જિલ્લાના ડીંડોલી વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ છે. આ દુષ્કર્મ આચરનાર બીજું કોઈ નથી પણ પડોશી યુવક જ હતો. અને તેના સામે ડીંડોલી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોકસો મુજબ ગુનો નોંધ્યો: દુષ્કર્મ આચારનાર આરોપી વિરુદ્ધ ડીંડોલી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 65 મુજબ અને પોકસો મુજબ ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે, ડીંડોલી વિસ્તારમાં રહેતો સુરેશ ગોસ્વામી કે જેની ઉમર 37 વર્ષ છે. તે પાંચ વર્ષની બાળકીના ઘરની સામે જ રહેતો હતો. આ દુષ્કર્મીએ બાળકીને બિસ્કીટની લાલચ આપી પોતાના ઘરમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

દીકરીએ કહી આપવીતી

સંજય ભલે તેનાથી અલગ રહેતો હતો પણ ત્રણેય બાળકો તેને પપ્પા કહીને બોલાવતા હોય તે અવારનવાર બાળકોને મળવા આવતો હતો અને રજાના દિવસે બાળકોને ફરવા અને પોતાના ઘરે પણ લઈ જતો હતો.દરમિયાન, બે દિવસ અગાઉ સીમાની ધો.7 માં ભણતી સૌથી મોટી 12 વર્ષીય દીકરીએ પેટમાં દુઃખાવાની ફરિયાદ કરતા તેને ડોક્ટરને બતાવી સોનોગ્રાફી કરાવી તો તેને પાંચ માસનો ગર્ભ હોવાની જાણ થઈ હતી.આ અંગે સીમાએ પૂછતાં દીકરીએ જણાવ્યું હતું કે પપ્પા ત્રણેયને દોઢ વર્ષથી પોતાના ઘરે લાવતા હતા. ત્યારે તેના નાના ભાઈ-બહેનને પૈસા આપી દુકાને મોકલતા અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતા હતા.એટલું જ નહીં પપ્પાએ તેમના ઘર નજીક રહેતા મોટી ઉંમરના હીરામન કાકાને પણ હવાલે કરતા તેમણે પણ બે-ત્રણ વખત દુષ્કર્મ કર્યું હતું. પપ્પાએ તેવી ધમકી આપી હતી કે આ વાત તું મમ્મીને કહેશે તો હું તને મારી નાખીશ.દીકરીએ આથી માતાને કોઈ વાત કરી નહોતી.

સુરેશ ઘરેથી નાસી છૂટ્યો હતો: બીજી તરફ આરોપી સુરેશ ગોસ્વામી ઘરેથી નાસી છૂટ્યો હતો, જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુરેશ ગોસ્વામીની ધરપકડ કરી લીધી હતી. હાલ ડીંડોલી પોલીસે સુરેશ ગોસ્વામીની ધરપકડ કરી તેનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ અથવા તો અન્ય કોઈ ગુનાઓમાં તે સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં વધુ પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

mgid.com, 531780, DIRECT, d4c29acad76ce94f
Back To Top